રાજકોટની ચિરોડીની દેશવિદેશમાં આટલી માગ કેમ છે?

રાજકોટની ચિરોડીની દેશવિદેશમાં આટલી માગ કેમ છે?

દિવાળી હોય અને રંગોળીની વાત ન થાય તેવું કેમ બને? દિવાળીમાં દીપ પ્રકટાવવાની સાથે રંગોળી પૂરવાની પણ પ્રથા છે.

આ પ્રથાને કારણે દિવાળીના દિવસોમાં ઘરેઘરે રંગોળી પૂરવામાં આવે છે. આ રંગોળીમાં પૂરવામાં આવતી ચિરોડીની માગ આ તહેવારોમાં વધી જાય છે.

રાજકોટમાં બનેલી ચિરોડીની વિવિધતા અને ગુણવત્તા જોતા તેની માગ દેશવિદેશમાં છે.

રાજકોટના કિશન દાવડાનો પરિવાર પેઢી દર પેઢી આ કામ સાથે જોડાયેલો છે. શું છે આ ચિરોડીની વિશેષતા?

વધુ જુઓ આ વીડિયોમાં...