હરિયાણા હિંસા: નૂહમાં હિંસક અથડામણ સમયે શું થયું હતું, પીડિતોનું શું કહેવું છે?

હરિયાણા હિંસા: નૂહમાં હિંસક અથડામણ સમયે શું થયું હતું, પીડિતોનું શું કહેવું છે?

સાંપ્રદાયિક હિંસાના કેન્દ્રમાં નલ્હડમાં આવેલું આ શિવ મંદિર છે, જ્યાંથી સોમવારે બપોરે લગભગ 12 વાગ્યે બજરંગદળની આગેવાનીમાં જળાભિષેક યાત્રા શરૂ થઈ હતી.

થોડી જ વારમાં રસ્તાઓ પર તણાવ વધવા લાગ્યો. હજુ પણ રસ્તા પર થયેલી હિંસાનાં નિશાન જોવા મળે છે.

આ હિંસામાં લોકોનાં મોત થયાં છે અને અનેક ઘાયલ થયા છે.

રિપોર્ટઃ અભિનવ ગોયલ, કૅમેરાઃમનીષ જાલુઈ