ફાલુદા : એ પારંપરિક પકવાન, જેનો સ્વાદ લોકોને દાઢે વળગ્યો છે

ફાલુદા : એ પારંપરિક પકવાન, જેનો સ્વાદ લોકોને દાઢે વળગ્યો છે

આ કહાણી કસૂરી મેથીની નથી પરંતુ કસૂરી ફાલુદાની છે.

પાકિસ્તાનના કસૂરના નવા બજારમાં આ ફાલુદા મળે છે. આ ફાલુદાની દુકાન 60 વર્ષ જૂની છે અને લોકો દૂરદૂરથી આ ફાલુદા ખાવા માટે આવે છે.

આ ફાલુદા સેવઈયા, રબડી અને ખાંડથી બનેલા હોય છે. તેમાં ઉપરથી બરફ ઉમેરવામાં આવે છે.

આ ફાલુદા એવા છે કે 10થી 12 કલાક સુધી ખરાબ થતાં નથી.

વધુ જુઓ વીડિયોમાં...