You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હાઇડ્રોમેન: એ ગુજરાતી યુવાન જે પાણીમાં કરે છે આશ્ચર્ય પમાડે તેવાં કરતબો
હાઇડ્રોમેન: એ ગુજરાતી યુવાન જે પાણીમાં કરે છે આશ્ચર્ય પમાડે તેવાં કરતબો
"અહીં જે પણ ડાન્સ કરો છો એ તમારે શ્વાસ રોકીને કરવો પડે છે."
આ કહાણી રાજકોટના એક એવા યુવાનની છે જે પાણીમાં દસ ફૂટ ઊંડે જઇને ડાન્સ અને મૂનવોક કરે છે. તેને ઘણા લોકો ભારતના હાઇડ્રોમેન કહે છે.
આ યુવાનને જાણે કે બાળપણથી જ પાણી સાથે પ્રેમ છે. તે ચાર મિનિટ સુધી શ્વાસ રોકી શકે છે.
વર્ષોની મહેનતથી તેણે આ મુકામ હાંસલ કર્યો છે.
કઈ રીતે તેમણે હાંસલ કરી આ મહારત?
વધુ જાણો આ વીડિયોમાં..