ભારત પર આવશે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ગુજરાત સુધી થશે અસર

વીડિયો કૅપ્શન, ભારત પર આવશે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ગુજરાત સુધી થશે અસર
ભારત પર આવશે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ગુજરાત સુધી થશે અસર

ગુજરાતમાં મહિનાના અંતમાં કમોસમી વરસાદની આશંકા જોવા મળી રહી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારત પર આવશે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેની ગુજરાત સુધી થશે અસર. તો કયા વિસ્તારોમાં વરસાદની આશંકા છે એ સરળતાથી સમજો.

અહેવાલ અને રજૂઆત- દીપક ચુડાસમા

ભારત પર આવશે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ગુજરાત સુધી થશે અસર

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન