ડીસાના બટાકાની શું છે ખાસિયત, ખેડૂતો વગર નુકસાને કેવી રીતે આ પાક લે છે?
ડીસાના બટાકાની શું છે ખાસિયત, ખેડૂતો વગર નુકસાને કેવી રીતે આ પાક લે છે?
બટાકાનું નામ આવે એટલે તરત જ ગુજરાતનું ડિસા યાદ આવે છે.
પણ અહીંના બટાકાની શું ખાસિયત છે ? અને કેવી રીતે આ પાક ખેડૂતોને વગર નુકસાને મબલખ કમાણી કરાવી આપી છે?
અહેવાલ - પરેશ પઢિયાર, ઍડિટ- સાગર પટેલ

ઇમેજ સ્રોત, Getty Images