વાસ્તવિક 'હીરામંડી' આજે કેવું દેખાય છે? જુઓ પાકિસ્તાનથી ગ્રાઉન્ડ રિપોર્ટ
વાસ્તવિક 'હીરામંડી' આજે કેવું દેખાય છે? જુઓ પાકિસ્તાનથી ગ્રાઉન્ડ રિપોર્ટ
સંજય લીલા ભણસાલીની તાજેતરમાં રજૂ થયેલી વેબ સિરીઝ હીરામંડીને કારણે પાકિસ્તાનનું લાહોર શહેર સતત ચર્ચામાં છે.
બીબીસીએ પાકિસ્તાનમાં આવેલા હીરામંડી વિસ્તારની મુલાકાત લીધી હતી અને સ્થાનિકો સાથે વાતચીત પણ કરી હતી.
દાયકાઓ પહેલાં હીરામંડીની બજારો કેવી હતી અને અત્યારે કેવી છે? ત્યાં પહેલાં કોણ રહેતું હતું અને મહિલાઓ ત્યાંથી પલાયન કેમ કરી ગઈ?
હીરામંડીના ઐતિહાસિક મકાનો હવે કેવાં દેખાય છે? તવાયફોના કોઠા જે જગ્યાએ હતા, ત્યાં અત્યારે શું છે?
જુઓ આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં...




