You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતની 'સ્માર્ટ' સરકારી શાળા, જ્યાં હાજરી, પરીક્ષા, હોમવર્ક બધું જ ઑનલાઇન
ગુજરાતની 'સ્માર્ટ' સરકારી શાળા, જ્યાં હાજરી, પરીક્ષા, હોમવર્ક બધું જ ઑનલાઇન
ભાવનગર જિલ્લાના કરદેજ ગામની કન્યાશાળામાં ડિજિટલ ટૅક્નૉલૉજીથી શિક્ષણ આપવામાં આવે છે.
શાળામાં વિદ્યાર્થીઓ ડિજિટલ ક્લાસરૂમમાં અભ્યાસ કરે છે અને સાથે-સાથે શાળાની અનેક પ્રવૃત્તિઓ પણ ટૅક્નૉલૉજીના માધ્યમથી થાય છે.
વિદ્યાર્થીઓની હાજરી ડિજિટલ રીતે પૂરવામાં આવે છે. આ ઉપરાંત શાળામાં વિદ્યાર્થીઓની બૅન્ક પણ ચાલે છે.
શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અને તેમનાં માતા-પિતાએ શાળા વિશે શું કહ્યું? જાણો આ વીડિયો અહેવાલમાં...
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન