પુરુષોના ઈજારાને પડકારી મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાવતાં કટમ્માની કહાણી

વીડિયો કૅપ્શન, પુરુષોના ઈજારાને પડકારી વર્ષોથી મૃતદેહોના અંતિમ સંસ્કારનું કામ કરતાં કટમ્માની કહાણી
પુરુષોના ઈજારાને પડકારી મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાવતાં કટમ્માની કહાણી

40 વર્ષીય કટમ્માએ અત્યાર સુધીમાં બે હજાર કરતાં પણ વધુ મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા છે.

તેઓ 12 વર્ષથી આ કામ કરતાં આવી રહ્યાં છે.

સામાન્ય રીતે આ કામ પુરુષો કરતાં હોય છે.

આંધ્ર પ્રદેશના તિરુપતિ જિલ્લાના ચિત્તાતુરનાં કટમ્મા હિંમતભેર આ કામમાં પુરુષોના ઈજારાને પડકાર્યો છે.

તેઓ જંગમાદેવરા તરીકે કામ કરે છે, જંગમાદેવરા એટલે એવી વ્યક્તિ જે જે-તે મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર વખતે ઘંટ અને શંખ વગાડે છે.

જુઓ તેમની અનોખી કહાણી.

કટમ્મા
રેડ લાઇન
રેડ લાઇન