You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજસ્થાન: કઠપૂતળીની કળાને જીવંત રાખતા પરિવારોની કહાણી
રાજસ્થાન: કઠપૂતળીની કળાને જીવંત રાખતા પરિવારોની કહાણી
રાજસ્થાનના જયપુર શહેરમાં આવેલું છે એક કઠપૂતળીનગર, જ્યાં કલાકારો વર્ષોથી કઠપૂતળી બનાવવાનું કામ કરે છે.
તેઓ માત્ર બનાવતા જ નથી પણ કઠપૂતળીના ખેલ પણ બતાવે છે.
જોકે મોંઘવારીના આ સમયમાં તેઓ આ કલાના વ્યવસાયથી તેમનો ગુજારો નથી કરી શકતા એમ તેમનું કહેવું છે.
કેવી રીતે તેઓ આ કળાને જીવંત રાખી રહ્યા છે જુઓ આ રસપ્રદ અહેવાલમાં.
વીડિયો- અહેવાલ- તેજસ વૈદ્ય/ઍડિટ- પવન જયસ્વાલ