આ દેશ ભાડે કૂખ આપતી મહિલાઓને કેમ બોલાવી રહ્યો છે?
આ દેશ ભાડે કૂખ આપતી મહિલાઓને કેમ બોલાવી રહ્યો છે?
યુક્રેનમાં યુદ્ધ શરૂ થયાને બે વર્ષથી વધુનો સમય વીતી ગયો છે.
યુદ્ધ પહેલાં યુરોપમાં કૉમર્શિયલ સરોગસીનું મુખ્ય કેન્દ્ર યુક્રેન હતું, પરંતુ હવે યુક્રેનનો પાડોશી દેશ જ્યૉર્જિયા સરોગસીનું નવું કેન્દ્ર બની રહ્યો છે.
આ માટે અન્ય દેશોની મહિલાઓને પણ અહીં બોલાવવામાં આવી રહી છે.
તિબ્લિસીથી બીબીસી સંવાદદાતા મારિયા ઝેવસ્તાફ્ઝેવાનો અહેવાલ.

ઇમેજ સ્રોત, Getty Images



