ગુજરાતમાં બે દિવસથી કમોસમી વરસાદ, હજી આવનારા દિવસોમાં પણ માવઠું થશે?

ગુજરાતમાં બે દિવસથી કમોસમી વરસાદ, હજી આવનારા દિવસોમાં પણ માવઠું થશે?

ગુજરાતમાં આગામી સમયમાં હવામાનમાં ફેરફાર થાય તેવી શક્યતા છે.

ગુજરાતમાં હાલ કેટલાક વિસ્તારોમાં તીવ્ર તો કેટલાકમાં હળવી ઠંડી અનુભવાઈ રહી છે.

તો કેટલાક વિસ્તારોમાં તો ઠંડીની સાથોસાથ છૂટોછવાયો વરસાદ પણ પડ્યો હતો.

પરંતુ હવે આગામી દિવસોમાં વરસાદને લઈને શું છે આગાહી?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન