Gujarat Weather : ભારતને અસર કરશે મજબૂત સિસ્ટમ, ગુજરાતમાં વરસાદને લઈ શું છે આગાહી, ઠંડી પણ વધશે?

વીડિયો કૅપ્શન, Gujarat Weather : ભારતને અસર કરશે મજબૂત સિસ્ટમ, ગુજરાતમાં વરસાદને લઈ શું છે આગાહી?, ઠંડી પણ વધશે?
Gujarat Weather : ભારતને અસર કરશે મજબૂત સિસ્ટમ, ગુજરાતમાં વરસાદને લઈ શું છે આગાહી, ઠંડી પણ વધશે?

ભારત પર આજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે.

મજબૂત સિસ્ટમ રચાવાના કારણે દેશના ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે.

2 ફેબ્રુઆરીએ રચાયેલી આ સિસ્ટમને ગુજરાત પર શું અસર થશે? તેમજ અરવલ્લી જિલ્લામાં પડેલા વરસાદ જેવો કમોસમી વરસાદ રાજ્યના કયા કયા વિસ્તારોમાં પડશે?

હવે ઠંડીને લઈને શું છે આગાહી એ જુઓ આજના વેધર વીડિયોમાં.

અહેવાલ : દીપક ચુડાસમા

ઍડિટ : સુમિત વૈદ્ય

ગુજરાતમાં વરસાદ

ઇમેજ સ્રોત, Getty

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન