નરેન્દ્ર મોદીના કાફલામાં 'માત્ર બે ગાડીઓ?'

વીડિયો કૅપ્શન,
નરેન્દ્ર મોદીના કાફલામાં 'માત્ર બે ગાડીઓ?'
પ્રકાશિત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 10 મેએ એ લોકોને પેટ્રોલ-ડીઝલ બચાવવા, સોનું ન ખરીદવાની અપીલ કરી હતી.

સમાચાર એજન્સી એએનઆઇ પ્રમાણે, વડા પ્રધાન માત્ર બે ગાડીના કાફલા સાથે જોવા મળ્યા હતા.

જોકે, તેમના એસપીજી પ્રોટોકૉલ પ્રમાણેની સુરક્ષામાં કોઈ ઘટાડો નહીં થાય.

આ ઉપરાંત ગુજરાતના મુખ્ય મંત્રી અને નાયબ મુખ્ય મંત્રીએ પણ અપીલનો અમલ શરૂ કર્યો છે.

મોદી

ઇમેજ સ્રોત, ANI

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન