ગુજરાતના પાડોશી રાજ્યનાં 15 ગામમાં મહિલાઓને સ્માર્ટફોન રાખવા પર કેમ પ્રતિબંધ મૂકાયો હતો?

વીડિયો કૅપ્શન, ગુજરાતના પાડોશી રાજ્યના 15 ગામમાં મહિલાઓને સ્માર્ટફોન રાખવા પર કેમ પ્રતિબંધ મૂકાયો હતો?
ગુજરાતના પાડોશી રાજ્યનાં 15 ગામમાં મહિલાઓને સ્માર્ટફોન રાખવા પર કેમ પ્રતિબંધ મૂકાયો હતો?

થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં એક પ્રૌઢ વ્યક્તિને હાથમાં રહેલો કાગળ વાંચતા જોઈ શકાય છે.

આ વીડિયો રાજસ્થાનના ઝાલોર જિલ્લાના ગાઝીપુરા ગામનો હતો. જ્યાં તા. 21 ડિસેમ્બરના રોજ 15 ગામની પંચાયતે મહિલાઓ તથા છોકરીઓએ સ્માર્ટફોન ન રાખવા, તેવી પાબંદી મૂકતો નિર્ણય સંભળાવ્યો હતો.

આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયો હતો અને દેશભરમાં મહિલાઓનાં ડિજિટલ સ્વાતંત્ર્ય વિશે ચર્ચા થવા લાગી હતી.

પંચાયતે આવો નિર્ણય કેમ લીધો હતો, તેનો પ્રસ્તાવ કોણે મૂક્યો હતો તથા આ નિર્ણયને શા માટે પાછો ખેંચવામાં આવ્યો, તેના વિશે શું તર્ક આપવામાં આવ્યા તથા જાણકારો શું કહે છે, તે જાણીએ.

ગુજરાતના પાડોશી રાજ્યનાં 15 ગામમાં મહિલાઓને સ્માર્ટફોન રાખવા પર કેમ પ્રતિબંધ મૂકાયો હતો?

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન