યુપીમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું, લોકો શું બોલ્યા?

વીડિયો કૅપ્શન,
યુપીમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું, લોકો શું બોલ્યા?

ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌના અકબરનગર વિસ્તારમાં ચારે તરફ અફરાતફરીનો માહોલ છે.

તેની પાછળનું કારણ છે અહીં 50-60 વર્ષ જૂનાં ઘરોને લખનૌ વિકાસ ઑથૉરિટી, લખનૌ નગરનિગમ, જિલ્લા પ્રશાસક અને કેન્દ્રીય સુરક્ષાબળની હાજરીમાં એક ડઝન બુલડોઝરની મદદથી આ ગેરકાયદે ગણાવી તોડવામાં આવી રહ્યાં છે.

પરંતુ વર્ષોથી અહીં રહેતા લોકોનો આરોપ છે કે તેમને સમય પણ આપવામાં આવ્યો નથી અને ઘર તોડી પાડવામાં આવી રહ્યાં છે.

બીબીસીએ સમગ્ર વિષય જાણવા માટે અકબરનગરની મુલાકાત લીધી.

જુઓ અહેવાલ...

મહિલા