LGBTQ: "મેં કહી દીધું, તમને એ છોકરી દેખાય છે પણ એનામાં રહેલો છોકરો મેં જોયો છે" સમલૈંગિક યુગલની પ્રેમકહાણી

LGBTQ: "મેં કહી દીધું, તમને એ છોકરી દેખાય છે પણ એનામાં રહેલો છોકરો મેં જોયો છે" સમલૈંગિક યુગલની પ્રેમકહાણી

ભારતમાં સમલૈંગિક લગ્નને હજુ કાયદાની માન્યતા નથી મળી અને દેશમાં આવાં અનેક યુગલ છે જે સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યાં છે, જેના પર હવે જલદી ચુકાદો આવવાની સંભાવના છે.

આ વીડિયોમાં આવા જ સમલૈંગિક યુગલના સંઘર્ષની વાત છે જેઓ પ્રેમમાં છે અને લગ્ન કરવા માગે છે.

પણ કાયદાકીય માન્યતા ન હોવાને કારણે તેમને ઘણો સંઘર્ષ કરવો પડી રહ્યો છે એટલે સુધી કે ઘણી વાર વાત જીવના જોખમ પર પણ આવી જાય છે.

વીડિયો- દિવ્યા આર્ય