પાકિસ્તાનમાં દિવાળી ઊજવતા હિંદુ કૉન્ટેન્ટ ક્રિયેટરોની કહાણી

વીડિયો કૅપ્શન, Pakistan Diwali : પાકિસ્તાનના હિન્દુ કૉન્ટેન્ટ ક્રિયેટર દિવાળી કેવી રીતે ઊજવે છે?
પાકિસ્તાનમાં દિવાળી ઊજવતા હિંદુ કૉન્ટેન્ટ ક્રિયેટરોની કહાણી

પાકિસ્તાનમાં રહેતા હિંદુઓ પણ દિવાળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઊજવે છે.

પાકિસ્તાનમાં રહેતા હિંદુ સમુદાયના યુવાનો આ તહેવારો અંગે સોશિયલ મીડિયા પર પણ વીડિયો બનાવીને શૅર કરે છે.

આ લોકો કેવી રીતે દિવાળી અને નવરાત્રી જેવા તહેવારો ઊજવે છે.

હવે જ્યારે દિવાળીની રજાઓ ચાલી રહી છે ત્યારે જુઓ, બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, પાકિસ્તાન, દિવાળી, અમદાવાદ,

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન