મણિપુરમાં સર્વાઇવર મહિલાઓ પહેલી વાર મીડિયા સામે આવ્યાં, તેમણે શું આપવીતી કહી?
મણિપુરમાં સર્વાઇવર મહિલાઓ પહેલી વાર મીડિયા સામે આવ્યાં, તેમણે શું આપવીતી કહી?
છ મહિના પહેલાં મણિપુરમાં ફાટી નીકળેલી હિંસા વચ્ચે એક ભીડે બે સ્ત્રીઓને નિર્વસ્ત્ર કરી ફેરવાઈ હતી.
કથિતપણે તેમનો સામૂહિક બળાત્કાર થયો હતો.
આ હુમલાનો વીડિયો વાઇરલ થયા બાદ આ મહિલાઓ પહેલી વાર કોઈ પત્રકારની સામે બેઠી છે અને પોતાની આપવીતી વર્ણવી છે.
તેમની ઓળખ ગોપનીય રાખવા માટે આ અહેવાલમાં તેમનાં નામ અને અવાજ બદલાવામાં આવ્યાં છે.
જુઓ, શરમજનક ઘટનાની સર્વાઇવર આ મહિલાઓની આપવીતી, માત્ર બીબીસી સાથે.

ઇમેજ સ્રોત, Getty Images





