દાંતની સેન્સિટિવિટી દૂર કરવા માટેના ઉપાયો વિશે જાણો છો?
દાંતની સેન્સિટિવિટી દૂર કરવા માટેના ઉપાયો વિશે જાણો છો?
આપણને બાલ્યાવસ્થાથી જ પોતાના દાંતની સારસંભાળ અને સ્વચ્છતા જાળવવાનું શીખવવામાં આવે છે.
પરંતુ સમય સાથે દાંતને લગતી અમુક સમસ્યાઓ સર્જાઈ શકે છે.
આવી જ એક સમસ્યા છે સૅન્સિટિવિટી.
દાંતમાં અનુભવાતી ઝણઝણાટી એ ઘણી વાર વિકરાળ સમસ્યા બનીને સામે આવી શકે છે.
આ સમસ્યાને જડથી નાબૂદ કરવા શું કરવું?

ઇમેજ સ્રોત, Getty Images





