શું કહ્યું હતું બાબાસાહેબ આંબેડરે ભારતમાં લોકશાહીની સફળતા વિશે?
ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ પર સાંભળો તેમણે ભારતની ચૂંટણી વ્યવસ્થા, લોકશાહી જેવા વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
આ પ્રકારનો વીડિયો ઇન્ટરવ્યૂ તમે ચોક્કસપણે નહીં જોયો હોય.
અહીં જાણો દેશના આ એક અનોખા રાજનેતા વિશે વધુ...
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો