ફરિયાદનું ફૉર્મ - બીબીસી ગુજરાતી

અમારી સેવા અથવા વિષયસામગ્રી અંગે જો તમને કોઈ ફરિયાદ હોય તો નીચેના ફૉર્મનો ઉપયોગ કરો. બીબીસીની નીતિઓને અનુરૂપ અમારી ટીમ તમને જલદીથી પ્રત્યુત્તર આપવાનો પ્રયત્ન કરશે.

સામાન્ય જાણકારી માટે કે અમને સંપર્ક કરવા માટે અહીં ક્લિક કરો.

Submit your complaint

Our data policy

તમે આપેલા ડેટાનો ઉપયોગ રિપોર્ટિંગ, ફિડબૅકના હેતુસર તથા ફરિયાદના નિકાલ કે ઑડિયન્સ ઍન્ગેજમૅન્ટ માટે BBC અથવા અમારા દ્વારા નીમવામાં આવેલાં સંબંધિત સર્વિસ પ્રૉવાઇડર દ્વારા કરવામાં આવશે.

BBC તથા અમારા સર્વિસ પ્રૉવાઇડર્સ દ્વારા અમારી ડેટા સંગ્રહનીતિ (Retention policy) તથા ડેટા પ્રૉટેક્શન લેજિસ્લેશન મુજબ ડેટાનો સંગ્રહ કરવામાં આવશે. જવાબદાર મીડિયા સંગઠન તરીકે કાયદેસરનાં હિતોની જાળવણી કરવા તથા ઑડિયન્સની કૉમેન્ટ્સ અને ચિંતાનો પ્રતિભાવ આપવા BBC દ્વારા તમારા ડેટાનો ઉપયોગ કરવામાં આવશે.

BBC દ્વારા તમારા ડેટાનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે, તે વિશે વધુ માહિતી માટે અમારી પ્રાઇવસી તથા કૂકીઝ પોલિસી વાંચો. BBC દ્વારા તમારા પર્સનલ ડેટાનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તે બાબતે ફરિયાદ હોય અને તમે અમારા જવાબથી સંતુષ્ટ ન હો તો આપ ઇન્ફર્મેશન કમિશનર ઓફિસને ફરિયાદ કરી શકો છો.