
દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામ 2025
- બીબીસી વિઝ્યુઅલ અને ડેટા જર્નલિઝમ ટીમ દ્વારા
- ભારત
આ ઇન્ટરેક્ટિવ જોવા માટે મૉર્ડન બ્રાઉઝર અને સારી ઇન્ટરનેટ કનેક્ટિવિટી જરૂરી છે
5 ફેબ્રુઆરીના રોજ એક કરોડ કરતાં વધારે મતદાતાઓએ 70 વિધાનસભા બેઠકો પર 700 જેટલા ઉમેદવારો માટે મતદાન કર્યું. 8 ફેબ્રુઆરીના રોજ મતગણતરી
કુલ પરિણામ
વિગતવાર પરિણામો જાણવા માટે નક્શા પર ક્લિક અથવા ટૅપ કરો અથવા સર્ચ દ્વારા શોધો
અહીં બેઠક શોધો
સ્રોત: ડેટાનેટ
નોંધ : આ ચૂંટણી માટેનો નક્શો છે જે ભૌગોલિક માપદંડ મુજબ નથી.
અન્ય રસપ્રદ સમાચાર
પદ્ધતિ
આ ચૂંટણી પરિણામોનો સ્રોત ડેટા નેટ છે.
મતગણતરી દરમિયાન વિધાનસભા બેઠક, પક્ષ અને ઉમેદવારોની સ્થિતિ વિશે ડેટા નેટ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી અહીં જોવા મળશે. ડેટા નેટ માહિતીને જેવી અપડેટ કરશે ત્યારે તરત જ એ તમને આ પેજ પર પણ જોવા મળશે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા અંતિમ પરિણામોની જાહેરાત થશે ત્યારે એ પરિણામો આ પેજ પણ અપડેટ થઈ જશે.
ક્રૅડિટ
પ્રોડક્શન : જાસ્મિન નિહલાણી. ડિઝાઇન : ચેતન સિંઘ. ડેવલપમેન્ટ : કાવેરી બિસ્વાસ. તસવીરો : ગૅટી ઇમેજીસ

મોદીને સંઘમાં કોણ લાવ્યું હતું અને ગુજરાત મોકલતી વખતે વાજપેયીએ તેમને શું કહ્યું હતું?
ગુજરાત : જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યોને કેટલો પગાર અને ગ્રાન્ટ મળે છે?
ગુજરાતમાં પટેલોનો દબદબો કઈ રીતે વધ્યો અને ક્ષત્રિયોનું પ્રભુત્વ કઈ રીતે ઘટતું ગયું?