BBC Indian Sportswoman of the year 2019: પસંદ કરો તમારાં ફેવરિટ મહિલા ખેલાડી
પ્રથમવાર યોજાઈ રહ્યો છેBBC Indian Sportswoman of the year 2019 ઍવૉર્ડ,જેમાં આપનો વોટ નિર્ણાયક રહેશે. વોટ કરવાની જગ્યા નીચે છે. કૃપા કરીને વોટ લોડ થવાની રાહ જુઓ. જેમાં કેટલીક સેકન્ડ લાગી શકે છે. જો તમને વોટ કરવામાં મુશ્કેલી પડે તો પેજને રિફ્રેશ કરો અથવા બીજા બ્રાઉઝર અથવા ડિવાઇસમાં પ્રયાસ કરો.