ગુજરાત બજેટ પર જિજ્ઞેશ મેવાણી અને જિતુ વાઘાણી શું બોલ્યા?

વીડિયો કૅપ્શન, ગુજરાત બજેટ પર જિજ્ઞેશ મેવાણી અને જિતુ વાઘાણી શું બોલ્યા?

શુક્રવારે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત રાજ્યનું બજેટ રજૂ કર્યું.

બજેટ મુજબ સ્ટેચ્યૂ ઑફ યુનિટી, શિવરાજપુર, અંબાજી, ધોલેરા અને ગીરમાં પર્યટનના વિકાસ માટે આગામી પાંચ વર્ષ દરમિયાન રૂ. આઠ હજાર કરોડનો ખર્ચ કરાશે.

ઇકૉ ટૂરિઝમના વિકાસ માટે રૂ. 10 હજાર કરોડની ફાળવણી કરવામાં આવશે. દ્વારકામાં યાત્રાધામ કૉરિડૉર વિકસાવવામાં આવશે.

ત્યારે જાણો કે કૉંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને ભાજપના ધારાસભ્ય જિતુ વાઘાણી આ બજેટ કઈ રીતે મૂલવી રહ્યા છે.

વીડિયો : રૉક્સી ગાગડેકર છારા / પવન જયસ્વાલ

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન