ગુજરાતમાં ફરી વધશે ગરમી, કયા વિસ્તારોમાં હીટ વેવની શક્યતા?
ગુજરાતમાં હાલ અનેક સ્થળોએ તાપમાન 40 ડિગ્રી પર પહોંચી રહ્યું છે. હજુ તો ફેબ્રુઆરી મહિનો અડધો પૂરો થયો ત્યાં તો ગુજરાતમાં ભારે ગરમીવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
તો એનાં શું કારણો છે એની માહિતી અમે તમને આ વીડિયોમાં આપીશું.
આ ઉપરાંત આવનારા દિવસોમાં ગુજરાતમાં હવામાનની શું સ્થિતિ રહેશે એની પણ વિગતવાર માહિતી તમને બીબીસી ન્યૂઝ ગુજરાતીના આ વેધર અપડેટના વીડિયોમાં મળશે.
વીડિયો- દીપક ચુડાસમા/સુમિત વૈદ

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
