બનાસકાંઠા : ઠાકોર સમાજની યુવતીઓને ફોન વાપરવાની મનાઈ કેમ કરાઈ?

વીડિયો કૅપ્શન, બનાસકાંઠામાં ઠાકોર સમાજની યુવતીઓને ફોન વાપરવાની મનાઈ કેમ કરાઈ?

બનાસકાંઠાના ભાભર તાલુકાના લુણસેલા ગામે એક ધાર્મિક કાર્યક્રમમાં ઠાકોર સમાજ દ્વારા 11 નિયમો બનાવવામાં આવ્યા.

આ નિયમો કુંવારી છોકરીઓને મોબાઇલ ફોન ના વાપરવાનો પણ ઉલ્લેખ કરાયો છે જેને લઈને ઠાકોર સમાજની યુવતીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

જુઓ યુવતીઓ શું કહી રહી છે.

વીડિયો : પરેશ પઢિયાર / સુમિત વૈદ

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન