એશિયા પૅરાગેમ્સ 2018નાં ગોલ્ડ મેડલિસ્ટ પૅરાઍથ્લીટ એકતા ભ્યાણ સાથે વાતચીત

વીડિયો કૅપ્શન, એશિયા પૅરા ગેમ્સ 2018નાં ગોલ્ડ મેડલિસ્ટ પૅરા એથ્લીટ એકતા ભ્યાન સાથે વાતચીત – INDIA

મહિલાઓની સ્પોર્ટ્સમાં ભાગીદારી વિશે વાત કરીએ તો પાછલાં કેટલાંક વર્ષોમાં વિકલાંગ ખેલાડીઓએ ભારત માટે સારું પ્રદર્શન કર્યું છે.

પૅરાઍથ્લીટ એકતા ભ્યાણ એશિયન ગેમ્સમાં ભારત માટે ગોલ્ડ જીતી ચૂક્યાં છે.

એકતા ક્લબ અને ડિસકસ થ્રો ઇવેન્ટમાં ભાગ લે છે. બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઑફ ધ યર અંતર્ગત બીબીસી સંવાદદાતા સારિકાએ તેમની સાથે વાત કરી. આ વીડિયોમાં જુઓ વાતચીતના કેટલાક અંશો.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન