અરવલ્લીની કૉલેજ આદિવાસી વિદ્યાર્થીઓ ફી ભરી શકે તે માટે શીખવે છે આ કળા

વીડિયો કૅપ્શન, અરવલ્લીની કૉલેજ આદિવાસી વિદ્યાર્થીઓ ફી ભરી શકે તે માટે શીખવે છે આ કળા

સુશોભનની રંગબેરંગી વસ્તુઓ અરવલ્લીની કૉલેજના વિદ્યાર્થીઓ બનાવે છે.

અરવલ્લીના અંતરિયાળ વિસ્તારની કૉલેજમાં વિદ્યાર્થીઓ માટેનું આ એક સ્ટાર્ટઅપ છે એમ પણ કહી શકાય.

કૉલેજના આ વિદ્યાર્થીઓ મેક્રમ આર્ટથી સુશોભનની અને ઉપયોગમાં લઇ શકાય એવી વસ્તુઓ બનાવી રહ્યા છે.

મેક્રમ એક પ્રકારની પ્લાસ્ટિકની દોરી હોય છે, જેમાંથી બનેલી કલાકૃતિઓ લાંબા સમય સુધી ટકે છે. જુઓ આ વીડિયો અહેવાલ...

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન