ગુજરાત ચૂંટણીમાં આ વખતે શિક્ષણના મૉડલ મુદ્દે શું ચર્ચા થઈ રહી છે?

વીડિયો કૅપ્શન, ગુજરાતના આદિવાસી વિસ્તારોની શાળાઓની મુલાકાત

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે 15 જ દિવસની વાર છે, ભાજપ કૉંગ્રેસ સિવાય આ વખતે ત્રિપાંખિયા જંગમાં આમ આદમી પાર્ટી પણ પ્રચારમાં જોડાઈ ગઈ છે.

પહેલા તબક્કાની ચૂંટણીના ઉમેદવારોનાં ફોર્મ ભરાઈ ગયાં છે અને બીજા તબક્કાના ઉમેદવારોની યાદીનું કામ ચાલી રહ્યું છે.

ગૃહમંત્રી અમિત શાહ અને પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન ગુજરાત મુલાકાતે છે.

દરમિયાન ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે શાળા અને શિક્ષણના મૉડલને લઈને દાવા-પ્રતિદાવાઓ થઈ રહ્યા છે.

તેના પર જ જોઈએ આ વિશેષ અહેવાલ.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન