ગુજરાત ચૂંટણી : ઉત્તર ગુજરાતના રાજકારણમાં 'પ્રભાવશાળી' મહિલા નેતા ગેનીબહેન ઠાકોરની કહાણી

વીડિયો કૅપ્શન, ઉત્તર ગુજરાતના રાજકારણમાં 'પ્રભાવશાળી' મહિલા નેતા ગેનીબહેન ઠાકોરની કહાણી

13 નવેમ્બરે કૉંગ્રેસે જાહેર કરેલી યાદીમાં ગેનીબહેન ઠાકોરનું નામ પણ છે, ગેનીબહેનને વાવ બેઠક પરથી રિપીટ કરાયાં છે.

ગત ચૂંટણી તેમણે ભાજપના શંકર ચૌધરીને હરાવ્યા હતા.

ગેનીબહેન ઠાકોર ઉત્તર ગુજરાતની રાજનીતિમાં મહત્ત્વનું નામ છે, તેઓ તેમનાં નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહેતાં હોય છે.

ગેનીબહેન ઠાકોર સાથે બીબીસીની મુલાકાત.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન