હિમાચલ પ્રદેશમાં કયા છે ચૂંટણીના મુદ્દા?

વીડિયો કૅપ્શન, હિમાચલ પ્રદેશમાં કયા છે ચૂંટણીના મુદ્દા?

ગુજરાત રાજ્યની સાથે સાથે હિમાચલ પ્રદેશમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેનું પરિણામ ગુજરાતના ચૂંટણી પરિણામના દિવસે જ આવશે.

હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં કુલ છ મુખ્ય મંત્રી થયા છે, જેમાં પાંચ રાજપૂત અને એક બ્રાહ્મણ છે.

ડૉ. યશવંતસિંહ પરમાર 1952માં હિમાચલ પ્રદેશના પહેલા મુખ્ય મંત્રી બન્યા અને સતત ચાર કાર્યકાળમાં સત્તામાં રહ્યા.

ત્યારે શું છે આ વખતે હિમાચલ પ્રદેશમાં ચૂંટણીનો મુખ્ય મુદ્દો? જાણીએ આજની કવર સ્ટોરીમાં.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન