મોરબી બ્રિજ દુર્ઘટના : એ વ્યક્તિ જેમના પરિવારજનોનો હજુ કોઈ પત્તો નથી
મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટ્યો એ દુર્ઘટનામાં કાકુભાઈના બહેન અને ભાણેજની હજુ ભાળ નથી મળી.
બે દિવસથી શોધખોળ ચાલી રહી છે પંરતુ હજુ તેમનો કોઈ પત્તો નથી. જુઓ મોરબીથી બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા અને બિપિન ટંકારિયાનો રિપોર્ટ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
