ઍલન મસ્કે આખરે 44 બિલિયન ડૉલરમાં સત્તાવાર રીતે ટ્વિટર ખરીદી લીધું, હવે કેટલું બદલાશે ટ્વિટર?
મહિનાઓની કાયદાકીય લડાઈ બાદ 44 બિલિયન ડૉલરમાં ટ્વિટર ખરીદવાની પ્રક્રિયા ઍલન મસ્કે પૂર્ણ કરી લીધી છે.
તેમણે પોતાના ટ્વિટરનું ટાઇટલ બદલીને ટ્વીટરના ચીફ કરી નાખ્યું છે.
કંપનીના ચીફ એક્ઝિક્યુટીવ સહિત ઘણા બધા વરિષ્ઠ અધિકારીઓની હકાલપટ્ટી થઈ હોવાના અહેવાલ છે.
જોઈએ બીબીસી સંવાદદાતા જેમ્સ ક્લેટનનો અહેવાલ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
