બ્રિટનના નવા વડા પ્રધાન ઋષિ સૂનક સામે કયા કયા પડકારો છે?
બ્રિટીશ વડા પ્રધાન ઋષિ સુનકે પદભાર સંભાળ્યા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે વાત કરી હતી.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને નવા વડા પ્રધાનને અભિનંદન આપ્યાં.
સુનક સામે યુક્રેનના યુદ્ધથી લઈને વૈશ્વિક કટોકટી સુધીના મુખ્ય અંતરરાષ્ટ્રીય પડકારો છે. જોઈએ આ વિશેષ વીડિયો રિપોર્ટ...

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
