એ યુવતી જેઓ પાકિસ્તાનમાં સાડી પહેવાની સંસ્કૃતિ ફરી જીવંત કરવા મથી રહ્યાં છે

એ મહિલા જેઓ પાકિસ્તાનમાં સાડી પહેવાની સંસ્કૃતિ ફરી જીવંત કરવા મથી રહ્યાં છે

આઈઝા હુસૈન જુદાં જુદાં માધ્યમો થકી સાડી પહેરવાની સંસ્કૃતિને પાકિસ્તાનમાં ફરીથી જીવંત કરવાના પ્રયાસ કરી રહ્યાં છે.

તેઓ ધ સાડી ગર્લનાં સ્થાપક છે.

પાકિસ્તાનના પરંપરાગત પોશાકને સ્થાને કેમ તેઓ સાડી પ્રત્યે આકર્ષણ અનુભવી રહ્યાં છે? અને તે દિશામાં વધુ કામ કરવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યાં છે?

હિંદુ સંસ્કૃતિ સાથે સંકળાયેલી સાડીને કઈ રીતે પાકિસ્તાન જેવા દેશમાં વધુ લોકપ્રિય બનાવવા તરફ તેઓ કામ કરી રહ્યાં છે? જુઓ તેમના સંઘર્ષની આ રસપ્રદ કહાણી, માત્રી બીબીસી ગુજરાતી સાથે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો