અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજના આગેવાનોને શું ચેતવણી આપી?

વીડિયો કૅપ્શન, અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજના આગેવાનોને શું ચેતવણી આપી?

બનાસકાંઠાના દિયોદરના કોતરવાડા ગામે ઠાકોર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજના જ તેમના વિરોધી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે ત્યારે દરેક નેતા પ્રચારમાં સક્રિય થઈ ગયા છે.

પત્રકારો સાથે વાતચીતમાં તેમણે કહ્યું હતું કે ગત ચૂંટણીમાં રાજકીય લોકો તેમના વિરોધમાં ઊતર્યા હતા.

અલ્પેશ ઠાકોરે બીજું શું શું કહ્યું? જાણવા માટે જુઓ સમગ્ર અહેવાલ.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન