વડોદરાનાં એ મહિલા પર્વતારોહી જે સંધિવાને ગાંઠતા નથી

વીડિયો કૅપ્શન, વડોદરાનાં એ મહિલા પર્વતારોહી જે સંધિવાને ગાંઠતા નથી

પોતાના ગ્રૂપ સાથે ગીત ગાતાં ગાતાં આગળ વધી રહેલાં આ મહિલા વડોદરાનાં ગંગોત્રી સોનેજી છે.

પોતાની ભારે બૅગ સાથે આગળ વધી રહેલાં 63 વર્ષનાં ગંગોત્રીને જોઈને કોઈ કહી ન શકે કે તેમને આર્થરાઇટિસની બીમારી છે.

આર્થરાઇટિસ અને કરોડરજ્જુની તકલીફ હોવા છતાં તેમણે મ્યાનમારથી લઈને હિમાલય સુધીની 4 હજારથી વધુ કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી.

જુઓ પ્રેરણાથી ભરપૂર આ પર્વતારોહી મહિલાનો વીડિયો અહેવાલ..

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન

-