ચીનનીનો સામનો કરવા તાઇવાન કેટલું સક્ષમ?

વીડિયો કૅપ્શન, ચીનનો સામનો કરવા માટે તાઇવાન પોતાને બચાવવા કેટલું સક્ષમ?

આ અઠવાડિયે ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટીના વડા શી જિનપિંગ ફરી એક વખત ત્રીજી ટર્મ માટે નિયુક્ત કરવામાં આવે તેવી આશા છે.

તેના પરથી એક સવાલ ઊભો થાય છે કે હવે તે તાઇવાનને લઈને શું વલણ અપનાવશે.

શી જિનપિંગ અવારવનાર કહેતા આવ્યા છે કે તાઇવાન ચીનનો હિસ્સો છે અને તેમાં ભળી જવો જોઈએ.

આ દરમિયાન અમેરિકા તાઇવાનને વિનંતીઓ કરી રહ્યું છે કે યુક્રેનથી કંઈક શીખવું જોઈએ અને પોતાની સૈન્ય વ્યૂહરચનાને એવી રીતે બદલી દેવી જોઈએ જેથી ચીન માટે આ ટાપુ પર હુમલો કરવો મુશ્કેલ પણ રહે અને મોંઘું પણ. તો તાઇવાન કેટલું તૈયાર છે.

બીબીસી સંવાદદાતા રૂપર્ટ વિન્ગફીલ્ડ હાયેસનો ચીનથી થોડા જ કિલોમીટર દૂર આવેલા જિનમેન ટાપુથી આ અહેવાલ.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન