સુરતમાં ગટર સાફ કરવા ઊતરેલા બે સફાઈકર્મીનાં મૃત્યુ પાછળ કોણ જવાબદાર?
સુરતમાં સુરક્ષા સાધનોના અભાવે બે સફાઈ કર્મચારીઓનાં મોત થયાં છે, જ્યારે અન્ય એકની હાલત ગંભીર છે.
શહેરની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલોજી સંસ્થામાં ગટર સફાઈ દરમિયાન આ દુર્ઘટના બની.
મૃતકો પૈકી એક સગીર છોકરો હતો.
જોઈએ બીબીસીનો આ અહેવાલ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
