બીબીસીની સ્થાપનાનાં 100 વર્ષ પૂર્ણ, કેવી રીતે થઈ હતી શરૂઆત?

વીડિયો કૅપ્શન, બીબીસીની સ્થાપનાનાં 100 વર્ષ પૂર્ણ, કેવી રીતે થઈ હતી શરૂઆત?

એક સદી પહેલાં યુકેએ એક કંપની સ્થાપી, જેણે લોકોને સાંકળવા માટે વાયરલૅસ કૉમ્યુનિકેશનનો ઉપયોગ કર્યો. અને એ રીતે બીબીસીનો જન્મ થયો.

સદીના આ ગાળામાં તેણે કેટલાક મોટા પડકારોનો સામનો કર્યો. વિશ્વની સૌથી મોટી આ સંસ્થાની સત્તાવાર સ્થાપના 18 ઑક્ટોબર 1922ના દિવસે લંડનમાં થઈ હતી.

બીબીસીએ એક વૈવિધ્યસભર, રોચક અને લાંબો ઇતિહાસ જોયો છે. 1938માં બીબીસી અરેબિક પહેલી અન્ય ભાષાની રેડિયો સર્વિસ તરીકે લૉન્ચ થઈ હતી.

જુઓ બીબીસીની 100 વર્ષની ઐતિહાસિક સફર...

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન