ધ લૅજેન્ડ ઑફ મૌલા જટ્ટ : માહિરા ખાને શાહરૂખ ખાન અને ભારતમાં કામ કરવાને અંગે શું કહ્યું?

વીડિયો કૅપ્શન, માહિરા ખાન સાથે વાતચીતના કેટલાક અંશો.

પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન - ભારતીય દર્શકો અને સિનેમાચાહકો માટે આ નામ નવું નથી.

બોલીવૂડના 'કિંગ ખાન' તરીકે ઓળખાતા શાહરૂખ ખાન સાથે તેઓ અગાઉ ગુજરાતની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ 'રઈસ'માં દેખાઈ ચૂક્યાં છે.

જોકે, આ વખતે તેઓ એક પંજાબી ફિલ્મમાં કામ કરીને ચર્ચામાં આવ્યાં છે.

આ ફિલ્મ, પોતાના જીવન અને ભારત વિશે તેમણે બીબીસી ઇન્ડિયાનાં ટીવી એડિટર વંદના સાથેના ઇન્ટરવ્યૂમાં ખુલ્લા દિલે વાત કરી હતી

તેમણે આ મુલાકાતમાં કહ્યું હતું કે તેમના પિતાના પાસપોર્ટ પર જન્મસ્થળ તરીકે દિલ્હીનું નામ નોંધાયેલું છે.

જુઓ તેમનો આ ઇન્ટરવ્યૂ માત્ર બીબીસી ગુજરાતી સાથે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન