પાકિસ્તાનમાં ગુજરાતી ભાષાને બચાવવા માટે કેવા પ્રયાસ થઈ રહ્યા છે?

વીડિયો કૅપ્શન, પાકિસ્તાનમાં ગુજરાતી ભાષાને બચાવવા માટે કેવા પ્રયાસ થઈ રહ્યા છે?

પાકિસ્તાનની મુખ્ય ભાષા ઊર્દૂ છે, જોકે કરાચી અને સિેંધ સહિત અનેક વિસ્તારોમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસે છે.

આમ છતાં પાકિસ્તાનમાં ગુજરાતી ભાષા લુપ્ત થઈ રહી છે.

જોકે કેટલાંક સ્થાનિક ગુજરાતી જાણકાર લોકો માતૃભાષાને બચાવવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યા છે.

જુઓ બીબીસી સંવાદદાતા શુમાઇલા ખાનનો આ રિપોર્ટ.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન