ચૂંટણીમાં કોઈ નેતાની એક મત માટે કેવી રીતે બાજી બગડી શકે છે?
1999માં લોકસભામાં વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકાર માત્ર એક મતથી પડી ગઈ હતી.
આ પરથી સમજી શકાય કે એક મતનું મહત્ત્વ કેટલું છે.
આ વીડિયો અહેવાલમાં જાણીશું કે ચૂંટણીમાં કોઈ પણ નેતા માટે એક મત પણ કેવી રીતે બાજી બગાડી શકે છે.
સાથે જ નાની નાની પાર્ટીઓ અને નોટામાં પડતા મત કેવી રીતે નેતાની હાર-જીતનું ચિત્ર બદલી શકે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
