આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન બાબતે છોટુ વસાવાએ શું સ્પષ્ટતા કરી?
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે.
આપની દક્ષિણ ગુજરાતમાં થયેલી સભાઓમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ ઊમટ્યા હતા. ત્યારે આદિવાસી નેતા અને ભરૂચ બેઠકથી સતત સાત વાર જીતી ચૂકેલા સાંસદ છોટુ વસાવાએ આદિવાસીઓના પ્રશ્નો, ગુજરાત ભાજપ અને આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવા મુદ્દે શું વાત કરી?
જુઓ બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથેની વાતચીતના અંશો.
શૂટ અને એડિટ - પવન જયસ્વાલ

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
