'ભારતની સાડી'ને પાકિસ્તાનમાં ટકાવી રાખવાનો પ્રયાસ કરતાં આઈઝા

વીડિયો કૅપ્શન, શું પાકિસ્તાનમાં સાડીને પહેરવેશ તરીકે મહિલાઓ સ્વિકારી રહ્યાં છે?

આઈઝા હુસૈન પાકિસ્તાનમાં રહે છે.

તેઓ પાકિસ્તાનમાં સાડીને લઈને લોકોની રુચિ ટકાવી રાખવા માટે પ્રયાસરત છે.

આમ તો ભારત અને પાકિસ્તાન આઝાદી પહેલાં એક હતાં અને બંને દેશોની સંસ્કૃતિઓમાં ઘણું એવું સરખું છે. પરંતુ ભારતમાં મહિલાઓના પરિધાનોમાં પરંપરાગત એવી સાડીને પાકિસ્તાનમાં પણ ટકાવી રાખવા માટેના પ્રયાસ આઈઝા હુસૈન કરી રહ્યાં છે.

તેમણે આઝીયા નામું એક ઑનલાઇન વેન્ચર શરૂ કર્યું છે જેમાં તેઓ યુવા મહિલાઓને સાડી પહેરવા માટે પ્રોત્સાહિત કરે છે.

પાકિસ્તાનના લાહોરથી બીબીસી સંવાદદાતા શુમાયલા જાફરીનો અહેવાલ.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન