યુક્રેનને યુકે હથિયાર મોકલી રહ્યું છે, આ હથિયારો કેવાં છે?

વીડિયો કૅપ્શન, યુક્રેન માટે હથિયારો લઈ જતી ફ્લાઇટમાંથી બીબીસીનો ખાસ અહેવાલ

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલુ છે અને છેલ્લા કેટલાક સમયથી રશિયાએ હુમલાઓ તેજ કર્યા છે.

રશિયાએ યુક્રેન પર અનેક મિસાઇલો પણ છોડી છે.

યુક્રેનમાં ચાલતા યુદ્ધ માટે યુકે હથિયારો મોકલી રહ્યું છે.

ફેબ્રુઆરીમાં જ્યારથી આ વિવાદ શરૂ થયો ત્યારથી પહેલી વખત યુકે સંરક્ષણ મંત્રાલયે બીબીસીને એ ફ્લાઇટમાંથી રિપોર્ટિંગની મંજૂરી આપી જેમાં એ યુક્રેનની સેના માટે હથિયારો લઈને જઈ રહી છે.

ડંકન કૅનેડીનો અહેવાલ જોઈએ.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન