ભારતીય FIFA અન્ડર-17 ટીમની મહિલા ખેલાડીઓના સંઘર્ષની કહાણી
ભારત પહેલી વીર અન્ડર-17 મહિલા ફૂટબૉલ વર્લ્ડકપનું આયોજન કરી રહ્યું છે જેની શરૂઆત ભુવનેશ્વરથી થઈ.
પહેલો મુકાબલો અમેરિકા-ભારત વચ્ચે થયો, હરિયાણાના વર્ષિકા અને શૈલજા ભારતીય ટીમનો ભાગ છે.
વર્ષિકાનાં દાદીને વસવસો હતો કે બીજી પૌત્રી પેદા થઈ પણ આજે તેમને વર્ષિકા પર ગર્વ છે.
વળી અમેરિકાનાં ખેલાડી મિયા ભૂટિયા ભારતીય મૂળનાં છે, જેમનો પરિવાર રાજકોટનો છે.
જોઈએ ફીફા વર્લ્ડકપ પર બીબીસી સંવાદદાતા વંદના અને સતસિંહનો રિપોર્ટ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
