પાછલી પાંચ પેઢીઓથી ભારતના આ પરિવારમાં ઘણાં નેત્રહીન બાળકો જન્મે છે

આસામના નૌગામ જિલ્લાના ઉત્તર ખાટવાલ ગામમાં એક એવો પરિવાર છે જેને દુનિયાનો સૌથી મોટો નેત્રહીન પરિવાર કહી શકાય છે.

પરિવારના કુલ 33 સભ્યો પૈકી 19 લોકો જન્મથી જ નેત્રહીન છે.

પરિવારમાં છેલ્લી પાંચ પેઢીથી આ સમસ્યા છે.

જુઓ, તેમની કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો