મુલાયમસિંહ યાદવનું નિધન, એક નજર તેમની રાજકીય સફર પર

વીડિયો કૅપ્શન, મુલાયમસિંહ યાદવનું નિધન, એક નજર તેમની રાજકીય સફર પર

સોમવારે સમાજવાદી પાર્ટીના સ્થાપક નેતા અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી મુલાયમસિંહ યાદવનું 82 વર્ષની વયે અવસાન થયું છે.

તેમણે સોમવારે સવારે ગુરુગ્રામની મેદાંતા હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

1967માં પહેલી વાર ઉત્તર પ્રદેશના જસવંતનગરથી ધારાસભ્ય બન્યા હતા.

તેઓ 2007 સુધી યુપીના સીએમ રહ્યા હતા અને 2004માં તેઓ લાકસભાની ચૂંટણી પણ જીત્યા, પરંતુ પાછળથી રાજીનામું આપી દીધું હતું.

એક નજર મુલાયમસિંહની રાજકીય સફર પર.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન